મોક્ષ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ અમાસ ના દિવસે આખા વરસ માં બિનવારસુ બોડી ના અંતિમ સંસ્કાર કરેલ હોઈ તેઓના આત્મા ને શાંતિ, મુક્તિ મળી રહે માટે હવન તથા સત્સંગ ખોડીયાર મંદિર નાગેશ્વર ખાતે રાખવા માં આવ્યો હતો, આ વર્ષમાં 72 બિનવારસુ બોડી નું અંતિમ સંસ્કાર મોક્ષ ફોઉન્ડેશન દ્વારા કરવા માં આવ્યું હતું આ સંસ્થા 16 વરસ થી એટલે કે 2006 વર્ષ થી કાર્ય કરે છે તેઓદર વર્ષે હવન નો કાર્ય કરે છે તથા આ સંસ્થા દ્વારા જેટલાં પણ માણસો હોઈ જેનું કોઈ નથી તે લોકો ના માન સન્માન પૂર્વક અંતિમ વિધિ કરવા માં આવે છે આ કાર્ય માં વિક્રમસિંહ ઝાલા પરાગ ગંઢા દિપક રાયચુરા ધર્મેન્દ્રસિંહ જાડેજા સાગર ગંઢા વગેરે હાજર રહિયા હતા..
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

0 Comments