રાજકીય નેતાઓએ પણ લીધો હતો ભાગ..
સવારે તળાવની પારગેટ નંબર 2ની સામેથી રન ફોર ડેવલપમેન્ટ મેરેથોનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા તેમજ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા ઉપસ્થિત રહ્યા હતા.
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એક સપ્તાહ સુધી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે યુવા મોરચા દ્વારા મેરેથોન યોજવામાં આવી હતી.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments