સારી સારવાર માટે વડાપ્રધાન સહિતના પાસે માંગી’તી મદદ.
હોસ્પિટલમાંથી રાહુલ વ્હોરાએ લખ્યું, "જો મને સારી સારવાર મળે, તો હું જીવી શકત."
જ્યોતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં સાથે રાહુલનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ હોસ્પિટલની બેદરકારી વિશે જણાવી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ઓક્સિજન માસ્ક હટાવીને કહે છે કે આની બહુ કિંમત છે આજના સમયમાં. તેના વગર દર્દી તરફડિયા મારીને મરી જાય છે. ત્યારબાદ તે ફરીથી માસ્ક લગાવે છે અને પછી હટાવીને કહે છે કે તેમાંથી કશું આવતું નથી.રાહુલ વીડિયોમાં આગળ કહે છે કે 'અટેન્ડન્ટ આવી હતી મે તેને કહ્યું તો તે બોલી કે એક હોટલ હોય છે તેનાથી તેમા પાણી આવી રહ્યું છે. ત્યારબાદ તે જતા રહે છે ફરી તેમને બૂમો પાડો. આવતા જ નથી. એક દોઢ કલાક બાદ આવે છે ત્યાં સુધી મેનેજ કરો. પાણી છાંટો તેને લગાવો. કોઈને કહો તો કહે કે એક મિનિટમાં આવીએ છીએ અને આવતા જ નથી. હું આ ખાલી માસ્કનું શું કરું.'
પોસ્ટમાં રાહુલની પત્નીએ લખ્યું છે કે દરેક રાહુલ માટે ન્યાય. મારો રાહુલ તો જતો રહ્યો એ બધાને ખબર છે પણ કેવી રીતે ગયો તે કોઈને ખબર નથી.
Video ની નાની ઝલક જોવો 👇
પૂરો વિડિઓ જોવા માટે click કરો :- 🎥🎥🎥
0 Comments