પંચકોશી-બી ડિવિઝનના ગુનામાં ફરાર આરોપી મસિતિયા ગામના આદામ ખફીને શોધ કરવા ગયા પંચકોષી-બી ડિવિઝન પીએસઆઈ જે.ડી.પરમાર અને સ્ટાફને ઘરમાં ઘૂસવા દેવામાં આવ્યા ન હતા તેમજ તેમની સાથે હાથાપાઈ કરવામાં આવી હતી.
દરમિયાન આદમ ખફીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પીએસઆઈ તથા અન્ય પોલીસ દ્વારા 3 મહિલા સહિતના લોકોને માર મારવામાં આવ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસ વિરૂદ્ધ એમએલસી નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ - ટેલિગ્રામ :- https://t.me/satyakasamnanews
વહાર્ટસપપ :- https://chat.whatsapp.com/E2bRSDJlsGuHnpwaBxhuya
0 Comments