ચંગા ગામની પરણિાતાનું ભાઈને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી બળાત્કાર કરવા અંગેના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવી "અદાલત" વકીલ નિતલ એમ ધ્રુવ રોકાયા હતા

ચંગા ગામની પરણિતા યુવતિ ને ખટીયા ગામના રહિશ રાજાલાલ મુળજીભાઈ ખરા, જાતે-મેઘવાળ ચારણ એ તા.રર/૦૭/૨૦૧૫ ના રોજ સવારના સવા અગિયારેક વાગ્યે ફોનમાં કહેલ કે, હું સંગના પટીયે છેલ્લે શું અને તું રોગ પાડીને આવી જા, જોતું નહીં આવને તારા ભાઈને મારી નાખીશ તેમ ફોનમાં ધમકી આપતા, જેથી તેનાથી ડરીને ઘરેથી કોઈને કીધા વિના ચંગા પાટીયે આવેલ અને ત્યાં આરોપી ઉભો હોય અને ભોગ બનનારને તેની સાથે આવવા માટે કહેલ, જેથી તેની ધમકીથી વશમાં થઈ અને તેની સાથે જવા તૈયાર થયેલ અને ભોગ બનનારને ચંગા પાર્ટીયેથી અપહરણ કરી તુરત જ એક રીક્ષામાં બેસાડી અને જામનગર એસ. ટી. ડેપો લઈ આવેલ અને ત્યાથી બસમાં ચોટીલા, અમદાવાદ, વ્યારા, રાજકોટ, સુરત વિગેરે અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેણીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી ઉપરોકત જગ્યાઓએ વારંવાર તેણીની ઈચ્છા તથા મરજી વિરૂધ્ધ અનેક વખત તેણીની સાથે સબંધ બાંધી બદકામ કરેલ હોય, તેવા મતલબની જામનગર પંચ 'બી'' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરીયાદ નોંધાવેલ હતી.

જે કેસ જામનગરની સ્પેશીયલ પોસ્કો કોર્ટમાં ચાલવા આવતા સરકાર પક્ષતરફે ટોટલ ૨૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ અને તેમ છતા પણ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરાવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા. ભોગ બનનાર પરણિતા હોવાનું જાણવા છતા આરોપી તેણી સાથે બદકામ કરવાના ઈરાદે ભોગ બનનારને ધમકી આપી અપહરણ કરેલ હોય અને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેમની સામે બદકામ કરી લઈ ગયેલ હોય, જેથી આરોપી સામે ઈ.પી.કો કલમ ૬ (૨) (N), ૩૬૫, પ૬ (૨) મુજબનો ગુન્હો કર્યો છે, તે ગુનો સાબિત કરવામાં પ્રોસીકયુશન તદન નિષ્ફળ ગયેલ હોય, તેવી તમામ દલીલો માન્ય રાખી તેમજ અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી રાજાલાલ મુળજીભાઈ ખરા, જાતે-મેઘવાળ ચારણ ને નિર્દોષ ઠરી. છોડી મુક્યાને યમ કરેલ છે.

આરોપી રાજાલાલ મુળજીભાઈ ખરા તરફે યુવાન ધારાશાસ્ત્રી શ્રી નીતલ એમ. ધ્રુવ (એડપેકેટ), અમિતભાઈ જે. પરમાર (એડવોકેટ), નીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), ધર્મેશ વી. કનખરા  (એડવોકેટ), આશિષ . છૂટાણીયા (એડ્વોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ), તથા આસીસ્ટન્ટ જુનીયર કાજલબેન સી. કાંબરીયા રોકાયેલ હતા.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments