જામનગર નાં કલેકટર વાવાઝોડા ની આગાહી વિશે સંબોધન...

વાવાઝોડાના સામના માટે જામ્યુકોનું તંત્ર સજ્જ


જામનગર જિલ્લામાં તોકતે વાવાઝોડું
તા.૧૭ અને ૧૮ મેં ના રોજ આવે તેવી
શક્યતા છે સાથોસાથ ભારે વરસાદ પડશે
જિલ્લાના તમામ માછીમારોને દરિયામાં ન
જવા ચેતવણી આપવામાં આવે છે અને
લોકોને પણ સલામત સ્થળે રહેવા અપીલ
કરતાં જિલ્લા કલેકટર રવિશંકર



 




Post a Comment

0 Comments